તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વિરમગામમાં શાકભાજી તથા ફ્રૂટની લારીઓમાં સોશિયલ ડિસ્ટન્ટ માટે બ્લોક દોરાયા

વિરમગામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વિરમગામ શહેરમાં કોરોના 3 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. અને એક મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. જેને લઇને વિરમગામ શહેરમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના ગોલવાડા દરવાજા, ભરવાડી દરવાજ સહિત શાકભાજી તથા ફ્રુટની લારીઓમાં સોશિયલ ડીસ્ટન્ટ ન જળવાતા ગુરુવારે દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસારિત કરતા નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. અને તાત્કાલિક અગાઉ નક્કી કરેલા ફ્રૂટસ અને શાકભાજી લારીઓને સોશિયલ ડિસ્ટન્સ રાખી 3 ફૂટના અંતરે ઊભા રહેવા માટે નિર્ધારિત બ્લોક બનાવવામાં આવ્યા હતા. જેથી તેઓ નિર્ધારિત બ્લોકમાં જ ઉભા રહી શકે. તસવીર જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો