તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:વિંછણ ગામને સેનેટાઈઝર કરવામાં આવ્યું

વિરમગામ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીને સરકાર સહિત વિવિધ સંસ્થાઓ સાવચેતી પગલા લેવા માટે આગળ આવી ગઈ છે ત્યારે અમદાવાદ ડીસ્ટ્રીક બેંક અમદાવાદ જિલ્લા મેનેજમેન્ટ દ્વારા વિરમગામ માંડલ ના ગ્રામ્ય વિસ્તારો સેનેટ રાઈઝર કરવામાં આવી રહ્યા છે માંડલ તાલુકાના વિંછણગામ મીની ટ્રેક્ટર પંપ દ્વારા સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું જેમાં એડીસી બેન્ક સ્ટાફ,સેવા સહકારી મંડળીના સેક્રેટરી નિલેશભાઈ દવે,સરપંચ વિપુલભાઈ દવેસહિતના ઉપસ્થિત રહ્યા હતા.કોરોનાની મહામારીને પગલે તેના બેક્ટેરિયા ગમે ત્યાં ફેલાઇ શકે છે. જેથી આરોગ્ય તંત્ર તથા પાલિકા દ્વારા ગામમાં સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોનાના વાઇરસ ફેલાતો અટકાવી શકાય. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો