તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વિરમગામના વિરપુરમાં પંખીઘરનો ભવ્ય ઉદ્ધાટન સમારંભ યોજાયો

વિરમગામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિરપુર વીડમાં અંદાજે 2000 ગાય, વાછરડાં, ભેંસ, ઘેટાં, બકરાં સહિતનાં પશુઓ આશરો લઇ રહ્યાં છે

વિરમગામથી 6 કિલોમીટર દૂર આવેલા વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંચાલિત વિરપુર વીડમાં અંદાજે 2000 ગાય, વાછરડા, ભેંસ, ઘેટા,બકરા સહિતના પશુઓ આશરો લઇ રહ્યા છે. ત્યારે વિરપુર ખાતે પંખી ઘર તેમજ ચબૂતરો ન હોય ઈન્દ્રમણા અમીઝરા વાસુપૂજ્ય જીવરતા અભિયાન તેમજ આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી મુકેશભાઈ હિંમતલાલ પરિવાર તરફથી પંખી ઘર તેમજ ચબૂતરો બંધાવી અપાયો છે. આ નૂતન પંખીઘર, ચબૂતરો તેમજ ગમાણ નો ઉદ્ઘાટન કાર્યક્રમ તારીખ 21 ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે યોજાયો હતો. જેમાં ખોડાઢોર પાંજરાપોળ ના ટ્રસ્ટીગણ,મહાવીર જીવ દયા મંડળના યુવકો,મુંબઈથી ખાસ આ પ્રસંગે પધારેલા દાતાઓ તેમજ વિરમગામ શહેરના જીવદયા પ્રેમીઓ સહિત આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો