તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મહિલાઓ દ્વારા બોળ ચોથે ગાયનું પુજન કરવામાં આવ્યું

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરમાં શ્રાવણ વદ 4ને શુક્રવારે મહિલાઓ દ્વારા બોળ ચોથ નું વ્રત કરવામાં આવ્યું હતું અને બોળચોથના મહિમાની વ્રત કથાનું શ્રવણ કરવામાં આવે છે. વધુ જેમાં મહિલાઓ દ્વારા ગાયનું પૂજન કરવામાં આવે છે અને મહિલાઓ છડેલુ અનાજ ખાતી નથી. બાજરીના રોટલા અને મગ રાંધવામાં આવે છે અને 1 ટાઈમ જમવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...