તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:વિરમગામની હોસ્પિટલમાં ઇલિઝરોલ પદ્ધતિથી પગનું સફ‌ળ ઓપરેશન

વિરમગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
દર્દીની તકલીફ જોઈને વિરમગામ ખાતે જ દર્દીને હાલતો ચાલતો કરી દેવાની પ્રેરણા સાથે ઓપરેશન કરવાનું બીડું ઝડપ્યું હતું - Divya Bhaskar
દર્દીની તકલીફ જોઈને વિરમગામ ખાતે જ દર્દીને હાલતો ચાલતો કરી દેવાની પ્રેરણા સાથે ઓપરેશન કરવાનું બીડું ઝડપ્યું હતું
 • પગમાં પ્લેટ મુકાવી પણ ઓપરેશન સફળ ન રહ્યું

વિરમગામ ખાતે આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં 45 વર્ષની ઉંમરના ચંદુજી ભુરાજી ઠાકોર ને 1 વર્ષ પહેલા જમણા પગમાં ફેક્ચર થયું હતું જેના માટે તેમણે અમદાવાદ ખાતે ઓપરેશન કરાવી પ્લેટ મુકાવી હતી પરંતુ બદનસીબે ઇન્ફેક્શન થતા ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું. ચેપ ને લીધે પગનું હાડકું ખોડખાંપણવાળું થઈ ગયું હતું. જેને લઇને ચંદુજી ને ચાલવામાં ભારે તકલીફ થતી હતી. જેથી વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ઓર્થો સર્જન ડૉ્ જેમી કણસાગરા (ડી.એન.બી.ઓર્થો)ને મળ્યા હતા.

દર્દીની તકલીફ જોઈને વિરમગામ ખાતે જ દર્દીને હાલતો ચાલતો કરી દેવાની પ્રેરણા સાથે ઓપરેશન કરવાનું બીડું ઝડપ્યું હતું જેના માટે ડોક્ટર જેમી કણસાગરાએ ડોક્ટર પૂરવ કંસારા ઇલિઝરોલ પદ્ધતિ અને ખોડખાપણ નિષ્ણાંત સર્જનની મદદ લઇ 4 નવેમ્બરના રોજ જમણા પગની ખોડખાપણ દૂર કરી તને ઇલિઝરોલ પદ્ધતિથી સફેદ ઓપરેશન કર્યું હતું ઓપરેશનમાં ડૉ.જેમી કણસાગરા,ડૉ.પ્રણવ શુક્લા, ચેતનભાઇ થરેસા ઓટી આસિસ્ટન્ટ સહિત હોસ્પિટલ સ્ટાફે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો