તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:વિરમગામના દલિત આગેવાનને ધમકી મળતાં પોલીસ ફરિયાદ

વિરમગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દલિત સમાજે વિરમગામ ના. કલેક્ટરને આવેદન પાઠવ્યું
 • ન્યાયની માગણી સાથે દલિત સમાજે વિરમગામ સેવાસદન ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો

વિરમગામમાં દલિત આગેવાન કિરીટભાઈ રાઠોડને ન્યાય આપો. પોલીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વિરમગામ સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ગંભીર બાબત વિરમગામ સેવા સદન ખાતે નાયબ કેલકટર અને DYSP ને રજુઆત કરવા માટે એસ.સી / એસ.ટી સમાજ દ્વારા 26 માર્ચ શુક્રવારના રોજ 11:30 કલાકે ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

​​​​​​​આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતા અત્યાચાર અન્યાય સામે મજબૂત અવાઝ ઉઠવનારા દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડને વિજય પટેલ (પોલીસ) સયાજીગંજ વડોદરા દ્વારા મૂળ રહેવાસી સુરેન્દ્રનગર જીલ્લાનું પાટડી ગામ દ્વારા ફોન દ્વારા ધમકીઓ આપી કહ્યું કે હું સયાજીગંજ પોલીસ સ્ટેશન, વડોદરાથી બોલું છું.

ત્યાર બાદ મોબાઈલમાં માં બેન સમાણી ગંદી ગાળો બોલી, તું પાટડી આવી જા, અને જાતિવિષયક શબ્દ કહી તું મારું શુ બગાડી લઈશ, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી અને જાતિ વિષયક અપમાનિતના કરેલાની દુઃખદ ઘટના બની હતી જે બાબતે આવેદનપત્ર આપ્યા બાદ તાત્કાલિક માગણી મુજબ પગલાં ભરવા માટેની માંગ સાથે વિરમગામ સેવાસદન ખાતે ધરણા કાર્યક્રમ યોજયો હતો. જેમાં આશરે 40 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા રજૂઆત બાદ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કિરીટ રાઠોડ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ માં 504,507મુજબ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો