કોરોના કહેર:ગુજરાત રાજ્ય યુવા બોર્ડે ઝુડગામમાં હોમિયોપેથી ગોળીઓનું વિતરણ

વિરમગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રેરણાતીર્થ ડૉ. જીગરભાઈ ઇનામદાર, ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ ઝુંડ ગામમાં આયુર્વેદિક હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...