તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:વિરમગામમાં ઝઘડો થતાં શખ્સના પેટમાં છરી હુલાવી દેતાં હાલત નાજૂક, 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરમાં વાલિયાચોક, બ્રહ્મફળી વિસ્તારમાં પાણી ભરવાના મુદ્દે બે પાડોશીઓ માથાકૂટ થતા એક શખ્સ દ્વારા ઉશ્કેરાઇ જઇ કુલદીપ જગદીશ ચંદ્ર લાલા ઉંમર આશરે 26 વર્ષ ને પેટના ભાગે છરીનો ઘા મારતા ઘાયલ શખ્સ ને લોહીલુહાણ હાલતમાં વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવેલ ફરજ પરના ડોક્ટરો દ્વારા શખ્સ ની હાલત નાજૂક હોય અમદાવાદ રિફર કરવામાં આવેલ છે જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવા માં આવેલ છે

અન્ય સમાચારો પણ છે...