આયોજન:અમદાવાદ  જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારની બેઠક યોજાઇ ગઇ

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાટીઁ અમદાવાદ જીલ્લાનાં નવ નિયુક્ત હોદ્દેદારની બેઠક રાજ્યનાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની ઉપસ્થિતિમાં તાજેતરમાં સીતાવન ફાર્મ અમદાવાદ ખાતે યોજાઇ હતી જીલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ, નવનિયુક્ત હોદ્દેદારો નવદીપ સિંહ ડોડીયા મહામંત્રી સુરેશભાઈ પટેલ મહામંત્રી ડો. તેજશ્રીબેન પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રદેશ, જિલ્લાનાં આગેવાનો, હોદ્દેદારો સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...