તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:વિરમગામની લાયન્સ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે મોકડ્રિલ યોજાઈ

વિરમગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે 7 ડિસેમ્બર સોમવારના રોજ વિરમગામ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ હતી.જેમાં વિરમગામ નગરપાલિકા ફાયર ઓફિસર તેજસ રબારી સહિત ફાયર લાસ્કરો દ્વારા હોસ્પિટલના સ્ટાફને આગ જેવી ઇમર્જન્સીમાં તાત્કાલિક ધોરણે શું પગલાં લઈ શકાય તેની માહિતી સહિતની ટ્રેનિંગ અપાઈ હતી. લાયન પ્રમુખ મુર્તુઝા પટેલ,સેક્રેટરી, પરેશ દેસાઈ હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો