તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગેબીટીંબા ખાતે દેત્રોજ તાલુકા કર્મકાંડ મંચનું સંમેલન યોજાયું, જેમાં ભૂદેવો ઉપસ્થિત રહ્યાં

વિરમગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગેબીટીંબા ખાતે દેત્રોજ તાલુકા કર્મકાંડ મંચની સ્થાપના કરવામાં આવેલ છે. બ્રાહ્મણોની અસ્મિતાની ઓળખ એવા કર્મકાંડ મંચના કાર્યકરોનું સંમેલન રવિવારના રોજ ભગવાન શ્રી ગેબીનાથજીના સાન્નિધ્યમાં યોજવામાં આવ્યું હતું. કર્મકાંડ મંચના કાર્યકરોના સંમેલનમાં કર્મકાંડ કરતા ભૂદેવોની સમસ્યાઓના નિવારણ માટે મંચ કાર્યરત રહેશે. સંમેલનમાં દેત્રોજ તાલુકાના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો