તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વિરમગામ નગરપાલિકાનું 9.18 કરોડનું બજેટ મંજૂર

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો હોવાથી 14 અપક્ષો હાજર રહ્યા

વિરમગામ નગરપાલિકા ખાતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ પ્રથમ સામાન્ય સભા 24 માર્ચ 2020ના રોજ સવારે 11:00 બોલાવવામાં આવી હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડની અધ્યક્ષતામાં ભાજપના 24 અને અપક્ષના 14 સભ્યો મળી કુલ 36 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 9.18 કરોડનું બજેટ સર્વાનુંમતે મંજૂર કરાયું હતું.

ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ અને ઉપપ્રમુખ દીપાબેન ઠક્કરનુ મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. પ્રમુખ ચેતનભાઇ રાઠોડ દ્વારા રજુ કરાયેલા શહેરના પ્રાથમિક કામકાજો સહિત વિકાસલક્ષી કામો માટે 9.18 કરોડના પુરાંતવાળું 2020-21નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો