તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વિરમગામ પાલિકા માટે 34 અને તાલુકા પંચાયત માટે 10એ ઉમેદવારી નોંધાવી

વિરમગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો ઉમટી પડશે

પાલિકાની 9 વોર્ડની કુલ 36 સીટના ભારતીય જનતા પક્ષ દ્વારા 11 ફેબ્રુઆરીએ નામ જાહેર કરવામાં આવતા ભાજપ, આમ આદમી પાર્ટી સહિત ભારતીય જનતા પરિષદ સહિત અપક્ષ ઉમેદવારોએ 12 ફેબ્રુઆરીએ 34 ફોર્મ જમા કરાવ્યા હતા.

તાલુકા પંચાયતની કુલ 10 સીટ ની ચૂંટણી માટે કોંગ્રેસ બીએસપી,બીએમ સી,બસપા દ્વારા 10 ઉમેદવારી પત્રક જમા કરાવ્યા હતા. વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં-1માં ભાજપના 4, વોર્ડ-2માં ભાજપના 5 અને અપક્ષ 1 તો વોર્ડ નં-3માં ભાજપના 3, અપક્ષના 4 ઉમેદવારે ઉમેદવારી કરી હતી. તો વોર્ડ નં-5માં 6 અપક્ષે તો વોર્ડ નં-6માં ભાજપના 1 અને અપક્ષના 2 ઉપરાંત વોર્ડ નં-7માં ભારતીય જનતા પરિષદના 1 તો વોર્ડ નં-8માં આપના 1 તથા 1 અપક્ષે ઉમેદવારી નોંધાવી હતી. તો વોર્ડ નં-9માં ભાજપના 4 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. તો તાલુકા પંચાયતની થોરીથંભા, થુલેટા, ઝેઝરા, ગોરૈયા, મેમદપુરા, નદીયાણા તથા વણીમાં પણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.તો જિલ્લા પંચાયતની કરકથલ બેઠક પર બીએસપીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો