તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સરોડી ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાયો

થાનગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

થાનગઢ તાલુકામાં રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના યોજના હેઠળ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે તાલુકાના સરોડી ગામે આવેલુ તળાવ -2 ઉંડુ ઉતારવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેનુ ખાત મુહુર્ત થાનગઢ તાલુકા વિકાસ અધિકારી પરમારભાઇ,ગામ સરપંચ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો