તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન વાપસી:થાનના 1037 મજૂરોનો ટ્રેન દ્વારા વતન ઓરીસ્સા રવાના કરાયા

થાન10 મહિનો પહેલા
 • કૉપી લિંક

થાન સિરામિક એકમોમાં કામ કરતા ઓરીસ્સાના મજૂરોને ટ્રેન દ્વારા સોમવારે રાત્રે તેમના વતન રવાના કરાયા હતા. જેમાં કુલ 1037 મજૂરોના ભાડાની કુલ રકમ રૂપિયા 9,85,150 સિરામિક એકમોના માલિકો દ્વારા ચૂકવવામાં આવી હતી સાથે સાથે દરેક મજૂરોને પાણીની બોટલ તેમજ બે ફુડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો