તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરેન્દ્રનગરમાં રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડનાર 2 ચાલકો સામે ફરિયાદ

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝાલાવાડમાં આવનાર 13 લોકો સામે ગુનો દાખલ
 • સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા 2 દુકાનદાર ઝપટે ચડ્યા

જિલ્લામાં લોકડાઉનમાં છુટછાટ અપાતા રિક્ષાઓ દોડતી થઇ છે. પરંતુ રિક્ષામાં બે જ પેસેન્જર બેસાડવાની છુટ મળી છે. ત્યારે ટ્રાફીક પીએસઆઇ વી.પી.સોલંકીની સુચનાથી સ્ટાફે ચેકિંગ હાથ ધરતાં દુધની ડેરી પાસે રિક્ષામાં 5 માણસો બેસાડી નીકળેલા મફતીયાપરામાં રહેતા નાનજી ચૌહાણ, વઢવાણ રોડ પર રિક્ષામાં 6 માણસો બેસાડી નીકળનાર રીયાઝ મહેબુબ પીલુડીયા સામે ફરિયાદ થઇ છે. બીજી તરફ મોરબીમાંથી સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર ચીરાગ કિશોર ચંડેસરા, અમદાવાદથી આંબેડકરનગર-3માં ચમન ભાણજી વાઢેર, મેમકામાં આવેલા પુજા હરેશ અગોલા, અંકીત હરેશ અગોલા, પ્રફુલા હરેશ અગોલા અને હરેશ હરજીવન અગોલા, બોટાદથી પ્રાણગઢમાં આવેલા ચમન કાનજી વાટુકીયા, ગંગા ચમન વાટુકીયા, નવઘણ ચમન વાટુકીયા અને નીતા નવઘણ વાટુકીયા, થાનમાં રાજકોટથી છોટુ છના બામરોળીયા, શામજી રઘુ મદરાણીયા, તરણેતરમાં આંધ્રપ્રદેશથી વીમા અમરા સામંડ સામે ફરિયાદ નોંધાઇ છે.  જયારે ટાંકીચોકમાં એવન કટલેરીના માલીક અહેમદ યાસીન ખલીફા, પંજાબ બેંક પાસે જયગોગા પ્લાસ્ટિકની દુકાનના માલીક અશોક ચંદ્રકાંત શાહ દુકાને સોશીયલ ડિસ્ટન્સ ન રાખતા ફરિયાદ દાખલ થઇ છે.  આ ઉપરાંત કામવગર બહાર નીકળતા જેલચોક પાસેથી યોગેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર, મેળાના મેદાન પાસેથી બકુલ પેથા બાંભા, મલ્હાર ચોક પાસેથી દેવાંગ વિરમ રાતડીયા, રઘુવીરનગરમાંથી મીતેશ નલીન મારૂ અને હરપાલ રાજેશ સોલંકી, ખારાકુવા પાસેથી ભરત મોહન સોલંકી, થાનમાંથી વિષ્ણુ બાબુ સારલાના નામ પોલીસ ચોપડે ચડયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો