તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં શનિવારે ધંધા રોજગાર બંધ, લોકો બહાર! સુરેન્દ્રનગરમાં 20 વેપારીને દંડ, ધ્રાંગધ્રામાં 14 વેપારીઓની અટક

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરમાં કલમ 144નો કડક અમલ કરાવવા પોલીસ. શહેરના રસ્તાઓ પર નીકળી દુકાનો બંધ કરાવી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરમાં કલમ 144નો કડક અમલ કરાવવા પોલીસ. શહેરના રસ્તાઓ પર નીકળી દુકાનો બંધ કરાવી હતી.
  • કોરોના સામે ‘સ્વૈચ્છિક બંધ’ એજ એક માત્ર ઉપાય, નહીંતર પરિસ્થિતિ થશે કાબૂ બહાર
  • મહામારીની એક સાંકળ આજે તોડો, જીવનની સાંકળ જોડો

અન્ય સમાચારો પણ છે...