તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:વસમી રિઝવીની સુપ્રીમ કોર્ટની PIL રદ કરવા માગ

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાણંદના વિરોચનગરના જમીઅતે ઉલેમા એ હિંદ દ્વારા મામલતદારને આવેદન

સાણંદના વિરોચનનગરના જમીઅતે ઉમેલા એ હિંદના પ્રમુખ, ઉપપ્રમુખ સહીત સગઠનના લોકોએ વસીમ રીઝવિન સુપ્રીમકોર્ટની PIL રદ કરવા સાણંદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.

સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આવેલ જમીઅતે ઉમેલા એ હિંદના અનવરખના વજીરખાન પઠાણ (સરપંચ), મનાવરખાન આદઝખાન પઠાણ (મૌલાના), હુજેફખાન જરીફખાન પઠાણ (મૌલાના), મોમીન ગુલાબનવી જલાલખાન (એડવોકેટ), મૌલાના યુનુસખાન (દેલ્લા), મૌલાના અલ્લાસ (ચેખલા), શોયબખાન (દેલ્લા-ફાફીજ), મૌલાના અસ્લમ(ચેખલા) સહિતના લોકોએ બુધવારે સાણંદ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી અને જણાવ્યું હતું કે વસીમ રીઝવીની સુપ્રીમકોર્ટની પીઆઈએલ રદ કરવી નાગરીકોમાં વૈમનસ્ય ફેલાવા અને ધાર્મિક લાગણી દુભાવવા ધર્મગ્રંથનું અપવાન કરવા ધર્મનિંદા કરવા દેશદ્રોહનો ગુનો દાખલ કરી યુ.એ.પી.એ હેઠળ અટકાયત કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો