તીર્થક્ષેત્ર:અયોધ્યા રામમંદિર નિર્માણ માટે સાણંદ વિસ્તારનાં પવિત્ર તીર્થની માટી એકત્ર કરાઇ

સાણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર અયોધ્યા નિર્માણ અંતર્ગત પવિત્ર તીર્થ સ્થાનની માટી અને જળ એકત્રીકરણ કાર્યક્રમ અત્રેશ્વર મહાદેવ મોડાસર તેમજ વાળીનાથ મહાદેવ કાણેટી, સાણંદ ખાતે યોજાયો. આ પ્રસંગે શૈલેષભાઈ પટેલ, પ્રાંત સેવા પ્રમુખ, પદિનેશસિંહ જાદવ, હિતેન્દ્રસિંહ વાઘેલા, શુભમસિંહ ડોડીયા, અપૂર્વસિંહ વાઘેલા, જયપાલસિંહ ઝાલા,જયવંતસિંહ સોલંકી, નિતીનમુકેશ વિગેરે ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક માટી અર્પણ કરી હતી રામ મંદિર બનાવવામાં સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાણંદમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઐતિહાસિક મંદિર ની માટે રામ મંદિર નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાશે તે જાણી સમગ્ર સાણંદ વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે અને ભાવિકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઇ છે

અન્ય સમાચારો પણ છે...