તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી કામગીરી:આખરે શિક્ષકોની રજા મુદ્દે માંગણી સ્વીકારવામાં આવી

સાણંદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી કામગીરીના બીજા દિવસે રજા મળશે
 • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી આયોગને પત્ર લખીને રજૂઆત કરી હતી

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાતના ચૂંટણી આયોગને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી કે તારીખ -21 અને 28 ફેબ્રુઆરી 2021 દરમિયાન નગર, તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને માસ્ટર ટ્રેનર્સ, ઝોનલ ઓફિસર, પોલિંગ ઓફિસર, EVM સિલિગ સ્ટાફ, રિસીવિંગ સેન્ટરમાં સામગ્રી એકત્ર કરવી, po1, po 2 જેવી કામગીરી આપવામાં આવી છે. ઉપરોકત કામગીરી કરતા કર્મચારીઓ 2-3 દિવસ અગાઉથીચૂંટણી ફરજ પર હોય છે તથા ચૂંટણીના દિવસે રાત્રે પેટીઓ જમા કરાવવા અને રીસિવિંગ સેન્ટર પર અન્ય સામગ્રી જમા કરાવતા રાત્રે ખૂબ મોડું થઇ જતું હોય છે તથા 2-3 દિવસનો શારીરિક અને માનસિક થાક લાગતો હોય છે જેના કારણે ચૂંટણીના બીજા દિવસે શાળામાં ફરજમાં મુક્તિ આપીને ઓન ડ્યૂટી ગણવામાં આવે એવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગણીને ગુજરાત ચુનાવ આયોગે માન્ય રાખીને ચૂંટણીના દિવસે રજા ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો