તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાણંદ પોલીસના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

સાણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાણંદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીને બાતમી આધારે સાણંદ પોલીસ ટીમે વોચ ગોઠવી બસ સ્ટેશન પાસેથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

સાણંદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી. પ્રોહિ.ના ગુનાનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી સાણંદ બસ સ્ટેશન પાસે છે. જેથી સાણંદ પોલીસ બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટાફે સાણંદ બસ સ્ટેશન નજીકથી વોચ ગોઠવી પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી મહેન્દ્રભાઇ બરંડા (રહે. તા.ભીલોડા જિ.અરવલ્લી)ને ઝડપી લીધો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો