લોકાર્પણ:સનાથલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું, પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સનાથલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયુંભાસ્કર ન્યૂઝ ,સાણંદ સરખેજ રાજકોટ હાઇવે ઉપર આવેલ સાણંદના સનાથલ સર્કલ ખાતે નવા પોલીસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાણંદ તાલુકાના સનાથલ ચોકડી ખાતે શનિવારે આઈજીપી કે જી ભાટી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણમાં ઉપસ્થિત અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્રસિંહ યાદવ, અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી કે.ટી. કામરિયા, ચાંગોદર પી.આઈ વી.ડી મંડોરા સહીત પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...