તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સાણંદનું સાધના ફાઉન્ડેશન સાર્થક દિવાળીની ઉજવણી કરાશે

સાણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાધના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા દસ વષૅથી સાર્થક દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સંસ્થાના યુવા કાર્યકરો અને દાતાઓની મદદથી સાણંદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા 300 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં દિવાળીના દિવસે મીઠાઈ, કપડા તથા ફટાકડાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ મીઠાઇ, કપડાં અને ફટાકડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકો પોતાના ઘરે દિવાળી ઉજવે છે. પરંતુ જરૂરિયાતમંદ લોકોના નસીબમાં દિવાળીની મીઠાઇ સહિતની વસ્તુઓની અછત હોય છે. ત્યારે આવા લોકો દિવાળી ઉજવે તેના માટે સંસ્થા દ્વારા કામ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો