શ્રદ્ધા:સાણંદ નજીક આવેલા ચંદ્રાસણ ગામમાં રામાપીરને નેજા ચઢાવવામાં આવ્યા

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ નજીક આવેલ ચંદ્રાસણ ગામે ગ્રામજનો દ્વારા દ્વારા ભાદરવી નોમને દિવસે રામાપીરને નેજા ચઢાવાયા હતા અને મર્યાદિત લોકો સાથે ઉત્સવ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ થયો હતો.