શ્રદ્ધા:સાણંદ સાબ્બાવાસમાં પ્રજાપતિ સમાજ દ્વારા રામાપીરને નેજા ચઢાવવામાં આવ્યા

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ સાબ્બાવાસમાં પ્રજાપતિ સમાજ દ્વારા રામાપીરને નેજા ચઢાવાયા સાણંદ : સાણંદ સાબ્બાવસમાં પ્રજાપતિ સમાજ દ્વારા ભાદરવી નોમને દિવસે રામાપીરને નેજા ચઢાવાયા હતા અને મર્યાદિત લોકો સાથે ઉત્સવ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ થયો હતો.રાત્રે ભજનસંધ્યામાં આકાશ પ્રજાપતિએ ભજનોની રમઝટ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...