તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસને ખુલ્લુ આમંત્રણ:સાણંદની બેંક ઓફ બરોડા બહાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, લોકોના ટોળા થયા

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ સહિત તાલુકામાં એક તરફ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. વળી સરકાર દ્વારા ખાસ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સાણંદ શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ બેંક ઓફ બરોડાની સીડીમાંથી લઇ બહાર રોડ સુધી ખાતેદારોની ભીડ ઉમટી હતી. બીજી તરફ બેંક દ્વારા ખાતેદારો માટે કોઈ સોશિયલ ડિસ્ટન્સ માટે કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી. બેંક આગળ કેટલાક ખાતેદારોએ તો માસ્ક પણ પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સનું સહેજપણ પાલન ન થતા કોરોના વાઇસરને આમંત્રણ આપવા સમાન છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો