તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરંભ:સાણંદની આર.બી પટેલ કોલજમાં ઓફ લાઈન પરીક્ષાનો આરંભ થયો

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને છુટા છુટા બેસાડાયા હતા. - Divya Bhaskar
વિદ્યાર્થીઓને છુટા છુટા બેસાડાયા હતા.

ગુજરાત યુનિવર્સીટી દ્વારા 29 ડીસેમ્બરથી વિવિધ વિષયોની ઓફ લાઈન પરીક્ષાનો આરંભ થયો છે. યુનિવર્સીટી દ્વારા અલગ અલગ ફળવાયેલા સેન્ટરોમાં સાણંદ શહેરમાં આવેલ આર.બી પટેલ કોલેજમાં પ્રથમ તબ્બકાના કુલ 442 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સવારે 10થી 12માં બી.એ, બી.એડ, એમ.કોમ અને બી.એસ.સી તેમજ બપોરે 3થી 5માં બી.કોમ,એમ.એના વિદ્યાર્થીઓની ફાળવણી કરાઇ છે. પરીક્ષાનો બીજો તબ્બકો 7 જાન્યુઆરી 2021થી શરુ થનાર છે કોવિડને ધ્યાને લઈને સાવચેતીના તમામ પગલાં લઈને પરીક્ષાઓનું આયોજન કરાયું છે. તેમ કોલેજના આચાર્ય ડૉ.રાજન ચૌહાણે જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો