તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:સાણંદ શહેર BJPના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જીલ્લાના સાણંદ શહેર મંડળ હોદ્દેદારો તથા કારોબારીની ટીમની નિમણૂંક કરી હતી જેમાં પ્રમુખ કમલેશ રમણભાઈ વ્યાસ, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ જીલુભા પરમાર, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ દિલુભા ચાવડા, જેરામ સવજીભાઈ ભરવાડ, ઉપપ્રમુખ કહુ પોપટભાઈ કો.પટેલ, ઉપપ્રમુખ જગાવર ભીખાભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલા, મહામંત્રી નરેન્દ્રસિંહ ભીખુભાઈ વાઘેલા, મહામંત્રી નિખિલભાઈ અનિલભાઈ વાઘેલા, મંત્રી હીરાબેન લક્ષ્મણભાઈ વાણીયા, મંત્રી જયેશ ભીખાભાઈ પટેલ, મંત્રી કપીલાબેન જયંતિભાઈ પંચાલ, મંત્રી કિરણબેન અમૃતભાઈ દેસાઈ, મંત્રી નયનાબેન હિમાંશુભાઈ ઉપાધ્યાય, મંત્રી બિરેન જે. પટેલ, કોષાધ્યક્ષ વિમળાબેન જશવંતભાઈ વાઘેલાની નિમણુંક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...