લોકાર્પણ:ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે મારુતિ યજ્ઞ યોજાયો

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ચાંગોદર નવા પોલીસ સ્ટેશન ખાતે શનિવારના રોજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પી.એસ.આઇ પી.વી.દેસાણી ચાંગોદર પોલીસ સ્ટાફએ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા. નવુ પોલીસ સ્ટેશન બનાવાયું તે બદલ ચાંગોદર પોલીસ દ્વારા મારુતિ યજ્ઞ નું આયોજન કરાયું હતું. જે નવા પોલીસ સ્ટેશનનું આગામી દિવસોમાં જ લોકાર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...