તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સાણંદમાં ગૃહમંત્રીના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય યજ્ઞ થયો, ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરાઇ

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના આદરણીય ગૃહ મંત્રી અને આપણા લોક લાડીલા સાંસદ અમિતભાઈ શાહના સ્વાસ્થ માટે પ્રદીપસિંહ વાઘેલાપ્રદેશ મંત્રી, આર.સી પટેલ જીલ્લા અધ્યક્ષ, શૈલેષભાઈ દાવડા જીલ્લા મહામંત્રી, નવદીપભાઈ ડોડીયા જીલ્લા મહામંત્રી તેમજ સવજીભાઈ કો.પટેલ જીલ્લા ઉપપ્રમુખની ઉપસ્થિતમાં સાણંદ નગર તેમજ તાલુકાના સંગઠનના તેમજ ચુંટાયેલ પદાધિકારીઓ દ્વારા અમિતભાઈ જલ્દી સ્વસ્થ્ય થઇ ભારત માતાની સેવામાં પુર જોશ થી લાગી પડે તે માટે સાણંદ શહેરમાં આવેલ શંકરવાડી ખાતે હનુમાનજી મંદિર ખાતે મહાદેવના મંદિરે મહા મૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ હાજર કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે આહુતિઓ આપીને અમિતભાઈ પ્રત્યે સ્નેહની લાગણી દર્શાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...