તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બોળ ગામમાં ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જાપ

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈશાહના સારા સ્વાસ્થ્ય માટે સાણંદ તાલુકાના બોળ ગામે 4 ઓગષ્ટ મંગળવાર ના રોજ વનેશ્વર મહાદેવ મંદિર ખાતે 11,111 મહામૃત્યુંજય જાપ, હવન, મહાઆરતી જિલ્લા ભાજપ લીગલસેલ કન્વીનર દિલીપસિંહ બારડ દ્રારા કરવામા આવી, આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ અધ્યક્ષ, આર.સી પટેલ,મહામંત્રી શૈલેષભાઈ દાવડા, નવદીપસિંહ ડોડિયા, એડીસી બૅન્કના ડીરેકટર અમરસિંહ ચૌહાણ, સાણંદ માર્કેટયાર્ડ ચેરમેન ખેંગારભાઇ સોલંકી, અમદાવાદ જિલ્લા પંચાયત અધ્યક્ષજીતેન્દ્રસિંહ ગોહિલ, સાણંદનગર પાલિકા ઉપપ્રમુખ નટુભા લાયન, સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઇ પટેલ, સવજીભાઈ કો.પટેલ,અગરસિંહ ડોડિયા, જે.પી વાઘેલા, કૃષ્ણપાલસિંહ વાઘેલા, અજમલસિંહ બારડ, ધનજીભાઇ કોપટેલ, પ્રધ્યુમનસિંહ વાઘેલા, હસમુખસિંહ જાદવ, ઘનશ્યામસિંહ બારડ, કરણસિંહ રાઠોડ, વિક્રમસિંહ ખેર તથા સૌ કાર્યકર્તાઓ, ગ્રામજનો અને યુવાનો એ હાજરી આપી,પોતાના વિસ્તારના સાંસદ અને ગૃહમંત્રી અમિભાઇ શાહ જલદી સ્વસ્થ થાય અને વિશ્વમાં થી કોરોના દૂર થાય તે અર્થે સૌએ પ્રાર્થના કરી.

અન્ય સમાચારો પણ છે...