તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સાણંદ GIDCમાં દારૂના જથ્થા સાથે લખતરનો શખ્સ ઝબ્બે

સાણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપીને ઝડપી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. - Divya Bhaskar
આરોપીને ઝડપી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
 • ટ્રક સાથે 2.42 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

સાણંદ જીઆઇડીસી પી આઈ ડી.જે.વાઘેલાએ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવુતિઓ ઉપર તપાસ રાખવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોવિંદા તરફના રોડ ઉપર દારૂની પેટીઓ સાથે પીકઅપ ડાલું જી રહ્યું છે.જેના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી દારૂની 7 પેટીમાંથી 84 બોટલ ઝડપી લીધી હતી.

આ બાતમીને આધારે વોચ ગોઠવી ગોવિંદા ગામ તરફ જવાના રોડ ઉપર બોલેરો પીકઅપ ડાલામાં આરોપી જગમલભાઇ ઉર્ફ જગો બબાભાઇ ધમાભાઇ બાવળીયા (કો.પટેલ રહે.ગાંગડ તા.લખતર જી.સુરેન્દ્રનગર)ને ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની 7 પેટીઓમાં 84 બોટલ નંગની કુલ કી.રૂ. 42000 તેમજ બોલેરો પીકઅપ ડાલાની કિ.રૂ. 200000ની ગણી કુલ કિ.રૂ 2.42 લાખના મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુનાની વધુ તપાસ એ.એસ.આઇ ગોવિંદસિંહ દલપુજીએ હાથ ધરી છે. ચૂંટણીને લઇ પોલીસે પેટ્રોલિંગ વધારતા દારૂ પકડવામાં સફ‌ળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો