તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લોદરિયાળ ડેમમાંથી મોડાસર ગામના ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યું

સાણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાણંદ તાલુકાના મોડાસર ગામના ખેડૂતો લોદરીયાળ ગામના વિસ્તારમાં આવેલી લોદરીયાળ બંધની પાછળના ભાગે 15થી 20 વિઘા જેટલી સર્વે નં.39.46.49 વગેર જમીન આવેલી છે. જે જમીનમાં ખેડૂતોએ મહામહેનતે ઘઉંનું વાવેતર કર્યું હતું.. જે વાવેતર ઉપર સી.સી.1 ચોવીસ ગરનાળા કેનાલનું પાણી લોદરીયાળ બંધમાંથી આ વિસ્તારમાં પાણી ફરી વળતા પાક ડૂબમાં જવા પામ્યો છે. જે પાણીનો નિકાલ જવાનો આગળ કોઈ રસ્તો નથી અને ખેડૂતોના ઘઉંના પાકમાં પાણી ભરાઈ જવાથી તમામ ઘઉંનો પાક નિષ્ફળ જવા પામ્યો છે. જેને લઈને મોડાસર ગામના ખેડૂતોએ બાવળા ફતેવાડી વિભાગના ડેપ્યુટી એન્જીનીયરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને ખેતરોમાં ભરાઈ ગયેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માંગ કરી છે. તસવીર જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો