ઉજવણી:સાણંદમાં ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

સાણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ વિસ્તારમાં ગુરુપૂર્ણિમાના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાણંદ અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓના હૃદય સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી મુનિ દાસજી મહારાજના આશ્રમે વહેલી સવારથી જ ભક્તોએ ગુરૂ પૂજનનો લાભ લીધો હતો. આ વખતે કોરોના મહામારી ના કારણે ખૂબ જ સોશિયલ ડિસ્ટન્સ ની જાળવણી સાથે શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...