મોતને આમંત્રણ:કેનાલમાં પાણીના વહેણમાં જોખમી રીતે નાહવું મોતને બોલાવવા સમાન

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદની ભાગોળની કેનાલમાં યુવા જાય છે

આમ તો વાયુ, પાણી અને અગ્નિ સાથે મસ્તી ના કરાય તેવી કહેવત છે. પરંતુ અમદાવાદની ભાગોળે આવેલ સાણંદના ગોધાવી નજીક આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની નહેરમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી છે. વળી આજ પાણીના ધસમસતા પ્રવાહમાં એક યુવક નાહવા પડ્યો હતો. જાણેયે મોતને આમંત્રણ આપવું હોય તેમ બિન્દાસ્ત મોત કે કાયદાનો ડર જ ના હોય તેમ નાહતો તે દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયો છે. અત્રે નોધનીય છે કે આ કેનાલમાં અનેક વખત નાહવા પડેલ અને ડુબી કે તણાઈ જવાથી મોતના અનેક કિસ્સાઓ બન્યા છે. ત્યારે જોખમી રીતે કેનાલમાં ધસમસતા પાણીના પ્રવાહમાં મોતને આમંત્રણ આપવું બરાબર છે.

અન્ય સમાચારો પણ છે...