સફાઇ કામગીરી:સાણંદના બેનમૂન મુક્તિધામમાં સફાઈ કામગીરી

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના સુપ્રસિદ્ધ સાણંદના મુક્તિધામની  સફાઈ કરાઈ છે. સદભાવના કેન્દ્રના કમલેશભાઈ વ્યાસ , હર્ષદભાઈ પ્રજાપતિની આગેવાનીમાં ટીમ તેમજ પાલિકાના સેનેટરી ઇન્સ્પેટર જશવંત વાઘેલાના સહયોગથી મુક્તિ ધામમાં સફાઈનું આયોજન સવારે 5 કલાકે કરાયુ હતુ. જે 8-30 કલાકે પૂર્ણ થયુ હતુ. કામગીરીમાં સગડીની તેમજ હોલની સફાઈ તેમજ દેવી દેવતાઓની મૂર્તિઓની સફાઈ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...