તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:સાણંદ બ્રહ્મ સમાજ દ્વારા 99 બ્રાહ્મણ પરિવારોને રોકડ સહાય અપાઈ

સાણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં 500 થી પણ વધારે બ્રાહમણ પરિવારો વસે છે ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને કારણે બધાજ નોકરી - ધંધા બંધ છે . હાલ ચાલી રહેલ લગ્ન અને શુભ પ્રંસગો જેમાં કર્મકાંડી બ્રાહમણ પરિવારો કર્મકાંડ દ્વારા આવક મેળવતા હોય છે તે પણ નિષ્ફળ ગઈ છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદ દ્વારા તાકીદે સાણંદના જરૂરિયાતમંદ એવા કુટુંબોનો સર્વે કરાવી ગત માસે ૫૦ કુટુંબોને ઘેર ઘેર જઈને દરેક પરિવારને ૧ હજાર  રૂપિયાની રોકડ સહાય કરાઈ હતી. એવી જ રીતે વધુ 99 પરિવારો ને 1 હજાર  રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી છે.ત્યારે સમાજના પ્રમુખ  મંત્રી દિલીપભાઈ રાવલ તેમજ અન્ય  હોદ્દેદારોએ મળી આ ઉમદા  કાર્ય સફળતા પૂર્વક કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો