તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયસ્થાન:સાણંદમાં ખરીદનારા અને વેચનારા બંને બેદરકાર: સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

સાણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ શહેરમાં આવેલ મુખ્ય હાઇવે ઉપર આવેલ બસ સ્ટેન્ડ થી ગઢીયા ચાર રસ્તા પર સવારથી શાકભાજીના ધંધાર્થી ઉભા રહે છે ત્યારે 13 મે થી કરિયાણા, શાકભાજી વગેરે લારી-દુકાનો બંધ રહેવાના હોવાથી મંગળવારે શહેરીજનો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. પોલીસ તંત્ર, પ્રસાસન દ્વારા લોકોને જાગૃત કરવા છતાં ખરીદીના સમયે સ્થાનિકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ભૂલ્યા હતા.શાકભાજી વેચનાર અને  ખરીદનાર બન્ને બેદરકારી દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો