આયોજન:ચૂંટણીની તૈયારી માટે મંગળવારે સાણંદમાં કોંગ્રેસની મીટિંગ યોજાશે

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા કોગ્રેસ દ્વારા મંગળવાર આગામી તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ચુંટણી ની તૈયારી અને આયોજન માટે સાણંદના નળ સરોવર રોડ ખાતે સાંજે 6 કલાકે શ્રી વિદ્યા ફાર્મ ખાતે કોંગ્રેસના દિગજ્જ નેતા રાજીવ સાતવજી, અમીતભાઈ ચાવડા, પરેશ ધાનાણી, હાદિઁક પટેલ, પંકજસિંહ વાઘેલા પ્રમુખ અમદાવાદ જિલ્લા કોગ્રેસ તેમજ અમદાવાદ જિલ્લા તાલુકા અને શહેરના સભ્યોની ઉપસ્થિતમાં મીટીંગ યોજાશે. જેમાં ચૂંટણી અંગે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...