તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:સાણંદ તાલુકાના 72 ગામને સેનેટાઈઝ કરાશે, ઝુંબેશનો સનાથલથી પ્રારંભ કરાયો

સાણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલ કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પગપેસારો ન કરે તે માટે સેનેટાઈઝેશન પ્રક્રિયા ખુબ જરૂરી બની છે ત્યારે ગામડાઓના વિકાસમાં સાદ અગ્રેસર એવી અમદાવાદ ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે, એડીસી બેંક ડીરેક્ટર અમરસંગ ચૌહાણ સહીતના ડિરેકટરોને સાથે રાખીને  ઉમદા નિર્ણય લઇ અમદાવાદ જિલ્લાના તમામ ગામોને બેંકના ખર્ચે સેનેટાઈઝ કરવાનો નિર્ધાર કર્યો છે જે અંતર્ગત સાણંદ તાલુકાના 72 ગામોને પણ લાભ મળશે. સાણંદ તાલુકાના 72 ગામોને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયાનો પ્રારંભ તાલુકાના સનાથલ ગામેથી એડીસી બેંક ડીરેક્ટર અમરસંગ ચૌહાણ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો