તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટી કારણોસર બદલી:વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા કર્મીઓની બદલી

રામપુરાભંકોડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા કાર્યવાહી

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા વિરમગામ માંડલ દેત્રોજ વિઠલાપુર પોસ્ટના પોલીસ કર્મીઓની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા વિરમગામ માંડલ દેત્રોજ વિઠલાપુર પોલીસ સ્ટેશનના કર્મીઓની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે.

નાસીરખાન પરબત ખાન અ. એ.એસ.આઇ ની બોપલ થી વિરમગામ ગ્રામ્ય પો.સ્ટે, નિતેશ કુમાર કનુજી અ.એ.એસ.આઇ ની માંડલ પોસ્ટે થી વિઠલાપુર પો.સ્ટે,વુ. એ.એસ.આઇ હેતલબેન ઇશ્વરભાઇ ની વિરમગામ ટાઉન પો.સ્ટે થી દેત્રોજ પો.સ્ટે,અ.હે.કો. ઘનશ્યામસિંહ કિર્તીસિંહ ની વિરમગામ ગ્રામ્ય પો.સ્ટે થી માંડલ પો.સ્ટે, ડ્રા.પો.કો. જીગ્નેશ ભાઈ ગુણવંતભાઈ વિઠલાપુર પો.સ્ટે થી માંડલ પો.સ્ટે, ડ્રા.પો.કો. મુકેશભાઈ ઝીણાભાઈ ની માંડલ પોસ્ટે થી વિઠલાપુર પો.સ્ટે,વુ.પો.કો. સોનાલીબેન પોપટભાઈ ની વિઠલાપુર પોસ્ટથી વિરમગામ ટાઉન પો.સ્ટે, વુ.લો.ર. જયશ્રીબેન ગણપતભાઇ ની વિઠલાપુર પોસ્ટે થી માંડલ પો.સ્ટે, અ.લો.ર. રાજેન્દ્રસિંહ ભરતસિંહ ની એસઓજી શાખા થી દેત્રોજ પો.સ્ટે, વુ.લો.ર. જીનલબેન વિક્રમસિંહ ની વિરમગામ ગ્રામ્ય પોસ્ટેથી બગોદરા પો.સ્ટે.માં બદલી કરવામાં આવી છે. અચાનક કરાયેલી બદલીથી પોલીસ બેડામાં ચકચાર સાથે વાતો વહેતી થઇ છે કે, શિક્ષાના ભાગરૂપે પગલાં લેવાયા છે?.

અન્ય સમાચારો પણ છે...