તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:હાંસલપુર કંપનીના ગેટ સામે પાર્ક કરેલા બાઈકની ચોરી

રામપુરાભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાસલપુર બેચરાજી માં આવેલી મારુતિ કંપનીના ગેટ નંબર 7ની સામે આવેલા સર્વિસ રોડ પર પાર્ક કરેલી બાઇકની ચોરી થયા અંગેની ફરિયાદ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. હાસલપુર બહુચરાજીમાં આવેલી મારુતિ સુઝુકી કંપનીમાં સફાઈ કામ કરતા વિજયભાઈ રમેશભાઈ સીરેસિયાએ ગેટ નંબર 7 ની સામે સર્વિસ રોડ પર બાઈક પાર્ક કર્યું હતું. સાંજે નોકરી કરી પરત ફરતા સ્થળ પરથી બાઈક નહીં મળતા તેઓએ આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી આખરે કોઈ ભાળ નહીં મળતા વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરાયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો