ઉજવણી:કડવાસણ ઝાલાસર ઝાડીની જગ્યામાં સાદગીપૂર્ણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

રામપુરા (ભંકોડા)2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડવાસણ ઝાલાસર ઝાડીની જગ્યામાં મહંત મહેશગીરી બાપુની શુભ પ્રેરણા અને નિશ્રામાં ગુરુપૂર્ણિમા ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી યોગેશભાઈ પટેલ ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દેત્રોજ ખાસ ઉપસ્થિત રહી ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...