તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ચુંવાળ પંથકના ગીતાપુર દેવપુરી બાપુની 84મી પુણ્યતિથિની સાદાઇથી ઉજવણી

ચુંવાળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ પંથકના ગીતાપુરમાં પરમ પૂજ્ય દેવપુરી બાપુની જીવંત સમાધિની જગ્યામાં પરમ પૂજ્ય બાપુની 84મી પુણ્યતિથિની ઉજવણી સાદગી રીતે કરવામાં આવી હતી. દર વર્ષે શોભાયાત્રા આરતી ડાયરો ભંડારો સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લઈને જગ્યાના ટ્રસ્ટીઓ દ્વારા ડાયરો ભંડારો સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. જુવાળ ખાખરીયા વઢીયાર સહિત પંથકના જાણીતા કથાકાર પરમ પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી અને કડવાસણ ઝાલાસર ઝાડીનીના મહંત મહેશગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો