ગુરુપૂર્ણિમા:ચુંવાળ પંથકના મંદિર અને આશ્રમમાં સામાજિક અંતર સાથે લોકોએ દર્શન કર્યાં

રામપુરા ભંકોડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુંવાળ પંથકના મંદિર અને આશ્રમોમાં સામાજિક અંતર અને સેનેટાઈઝર સાથે લોકોએ દર્શન કર્યા હતા દેત્રોજ નજીક આવેલા ઐતિહાસિક ગેબીનાથ ની જગ્યામાં ગોવિંદ બાપુ ની પ્રેરણા અને શુભ નિશ્રામાં સેનેટાઈઝર અને સામાજિક અંતર સાથે લોકો દર્શનનો લાભ લીધો હતો પંથકના ગીતાપુર ગામે દેવપુરી બાપુ ની જગ્યા માં પણ કોરોના વાયરસની મહામારી ને લઈને માત્ર સામાજિક અંતરથી લોકોએ દર્શન નો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...