કોરોનાવાઈરસ:રામપુરા ભંકોડાના પાંજરાપોળને રૂ. 2.84 લાખનો ચેક અર્પણ

રામપુરાભંકોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશ સહિત રાજ્યમાં લોકડાઉનની સ્થિતિએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રામપુરાભંકોડા ની પાંજરાપોળના અબોલ પશુઓના નિભાવ માટે રૂપિયા 284 125 નો ચેક દેત્રોજ મામલતદાર એબી ખાંટ દ્વારા રામપુરાભંકોડા પાંજરાપોળના ટ્રસ્ટીઓને અર્પણ કરવામાં આવ્યો હતો પાંજરાપોળના ટ્રસ્ટી ડી કે શાહ મેનેજર અમુ ભા ગોહિલ સહિત ટ્રસ્ટીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...