શણગાર:દેત્રોજ ગુરુ ગાદીની જગ્યામાં ભગવાનને કોરોના વોરિયર્સના વાઘા પહેરાવાયા

રામપુરા ભંકોડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ ની મહામારી ના સમયમાં લોકોમાં સારો સંદેશો જાય તેવા હેતુથી દેત્રોજ ગુરુ ગાદીની જગ્યા માં આવેલા ભગવાનની મૂર્તિને કોરોના વોરિયર્સ ના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ને લઇ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે મંદિરો અને આશ્રમોમાં કોરોના નું ગ્રહણ લાગતા ગુરુ વંદના સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...