તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બાઇકને ટક્કર મારી ફરાર થયેલો ટ્રેક્ટરચાલક ઝડપાયો

રામપુરાભંકોડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોરૈયા કેનાલ માર્ગ પર બાઇક સાથે અકસ્માત કરી નાસી છુટેલા ટ્રેક્ટર ચાલક ને દેત્રોજ પોલીસ ની ટીમે ગણતરીના કલાકોમાં જ હરણાહોડા તાલુકો માણસા થી આરોપીને દબોચી લીધો છે ટ્રેક્ટરના બાઇકના અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેસી રહેલા યુવકને નાની મોટી ઇજા થવા પામી હતી જે બનાવ અંગેની ફરિયાદ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતમાં મોતને ભેટનાર યુવકના કાકા એ ટ્રેક્ટરના ચાલક સામે નોંધાવી હતી ફરિયાદને લઇ ને દેત્રોજ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા દેત્રોજ પોલીસ સ્ટેશનના પ્રો પી.એસ.આઇ આરજી ચૌહાણને ખાનગી રાહે બાતમી મળી હતી કે અકસ્માત કરી નાસી છૂટેલો ટ્રેકટરચાલક ની માહિતી મળતા દેત્રોજ પોલીસ સ્ટેશનના એ એન નીનામા પી.એસ.આઇ આર જી ચૌહાણ પ્રો પી.એસ.આઇ અનુપસિંહ પોલીસ aછુટેલા ટ્રેક્ટર ચાલક દિનેશજી ગોવાજી રાઠોડ હરણાહોડા તાલુકો માણસા જીલ્લો ગાંધીનગર દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો