તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ખાખરીયા પંથકની ફેક્ટરીમાં મહાપૂજા યોજાઇ

રામપુરા ભંકોડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખાખરીયા પંથક માં મેડાચોકડી ચોકડી પાસે આવેલી લી ટેસ્ટ ઇન્ડિયા કંપની માં ધનતેરસના શુભદિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વરદ હસ્તે મહાપુજા ચોપડા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે યોજાયા હતા રામપુરાભંકોડા પાસે આવેલા મણિપુરા ગામના કાનભા પટેલ સ્વામિનારાયણ ભગવાન અને સંતો પર અપાર શ્રદ્ધા ધરાવે છે ધનતેરસના શુભ દિવસે તેઓએ ખાખરીયા પંથકના મેડા ચોકડી પાસે લી ટેસ્ટ ઇન્ડિયા ફેક્ટરીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા મહાપુજા ચોપડા પૂજન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મણીનગર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પ્રિય દાસજી સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોની પધરામણી થી કાન ભા પટેલ પરિવારે ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો