કોરોનાનો કહેર:કટોસણ રોડ ગંજબજાર દિવાળી પર્વેે 7 દિવસ બંધ રહેશે

રામપુરા ભંકોડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કટોસણરોડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દિવાળી પર્વને લઇને સાત દિવસ સુધી બંધ રહેશે તારી 19મી નવેમ્બરના રોજ રાબેતા મુજબ ખુલશે. વાઘબારસથી દિવાળી પર્વનો પ્રારંભ થયો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કટોસણ રોડ ના ચેરમેન યોગેશભાઈ જે પટેલ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી પર્વને લઇનેતા. 12મી નવેમ્બરથી 18મી નવેમ્બર સાત દિવસ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કટોસણ રોડ ગંજ બજાર બંધ રહેશે તારીખ 19 નવેમ્બરના રોજ રાબેતા મુજબ ગંજ બજાર ખુલશે જેની તમામ ખેડૂતો અને વેપારીઓએ નોંધ લેવી

અન્ય સમાચારો પણ છે...